બોડેલીની એક બેન્કમાંથી લોન અપાવી બેન્ક એજન્ટએ લાખો રૂપિયા પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લીધાના આક્ષેપ…

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

બોડેલીમાં પ્રાઇવેટ બેન્કમાં લોન આપવામાં લાખો રૂપિયાના કૌભાંડની શંકા બેન્ક માં લોન આપી બેન્ક એજન્ટએ લાખો રૂપિયા પોતાના એકાઉન્ટમાં નાણાં ટ્રાન્સફર કરી લીધાના આક્ષેપ સાથે ભોગ બનાર અનેક લોન ધારકો બોડેલી પોલીસ દરવાજો ખખડાયો છે

ફરિયાદીઓ જણાવ્યા મુજબ બોડેલી ખાતે આવેલ આઈ.ડી એફ.સી બેન્ક માં અનેક લોન લેનાર લોકો અલગ અલગ હેતુ માટે લોન લેવા બેન્ક એજન્ટ ને કાગળો આવેલ અને લોન એજન્ટ તેઓના ઘરે કે બેન્ક માં મુલાકાત કરી તેઓ ની કાર્યવાહી કરેલ લોન કરાવેલ અને તેઓના આક્ષેપ છેકે લોન મંજુર થઈ ગઈ હતી અને તેના નાણાં ખાતા માં જમા થઈ ગઈ હતા તેઓ ને ખબર હતી જ્યારે તેઓ બેન્ક માં જતા બેન્ક માંથી તેઓ ખબર પડેલ કે તેઓના ખાતા જમા થશે લોન ના રૂપિયા બેન્ક એજન્ટ તેઓના ખાતા માં ટ્રાન્સફર કરી લીધા ના આક્ષેપ થતા અને અમુક ભોગ બનાર ના મોબાઈલ ફોન થી પણ ટ્રાન્સફર કર્યા હોવાનું જણાવ્યું છે જ્યારે છેલ્લા બે મહિના થી બેન્ક ના ઘકા ખાઈ છે પરંતુ કોઈ નિકાલ ન આવતા આજ રોજ ભોગ બનાર અનેક લોન ધારકો બોડેલી પોલીસ મથકે આવ્યા હતા અને રજુઆત કરી હતી બોડેલી આ અંગે તપાસ કરી કૌભાંડ આચરણ વિરુદ્ધ કાયદેસર પગલાં લેશે તેમ હૈયા ધારણા આપતા લોનધારકો પરત ગયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here