પંચમહાલ જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા બની રહી છે સાર્થક

ગોધરા, (પંચમહાલ) ઇશહાક રાંટા :-

પંચમહાલ જિલ્લામાં ૩૪૫ ગ્રામ પંચાયતોમાં તા ૧ જાન્યુઆરી ૨૦૨૪ સુધી ૨,૦૧,૫૧૨ (બે લાખ એક હજાર પાંચસો બાર) જેટલા નાગરિકો સંકલ્પ યાત્રામાં સહભાગી થયા

જિલ્લામાં ૩૨૬ ગ્રામ પંચાયતોનો ૧૦૦ ટકા જમીન રેકર્ડ ડિજિટલાઇઝ કરાયો*
 *૨,૩૦,૭૭૦ નવા આયુષ્યમાન કાર્ડ બનાવાયા જેમાંથી ૨૨,૫૩૯ કાર્ડનું સ્થળ પર જ વિતરણ કરાયું*
 *આરોગ્ય હેલ્થ કેમ્પ થકી ૬૫,૦૭૨ થી વધુ વ્યક્તિઓની તપાસ,૩૪,૯૬૧ ટી.બી સ્ક્રીનીંગ,૨૪,૮૯૩ સીકલ સેલ સ્ક્રીનીંગ કરવામાંં આવી*
 *જિલ્લામાં કુલ ૧,૯૨,૮૭૬ થી વધુ નાગરિકોએ વિવિધ સંકલ્પ લીધા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here