નાયબ કલેકટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ ગોધરા પ્રાંત ગોધરાની કચેરીનો સ્થળ ફેરફાર કરાયો

ગોધરા, (પંચમહાલ) ઈશહાક રાંટા :-

જાહેર જનતાને જાણ સારું નાયબ કલેકટર અને સબડીવિઝનલ મેજીસ્ટ્રેટ ગોધરા પ્રાન્ત ગોધરાની હાલની કચેરી જે બહુમાળી બિલ્ડીંગ,જીલ્લા સેવા સદન-૨,પહેલો માળ,કલેકટર કચેરી કમ્પાઉન્ડ,મુ.પો.તા.ગોધરા, જિ.પંચમહાલ પાસે કાર્યરત હતી તે હવે એ- બ્લોક, પ્રથમ માળ તાલુકા સેવા સદન તાલુકા પંચાયત કચેરી, ગોધરાની બાજુમાં, સેશન્સ કોર્ટની સામે ગોધરા સરનામા વાળા સ્થળે ખસેડવામાં આવેલ છે અને નવીન સરનામે કચેરી કાર્યરત થઈ ગયેલ છે તો હવે પછીનો પત્ર વ્યવહાર ઉપરોક્ત સરનામે કરવા તથા સંપર્ક સાંધવા તમામ સબંધિત ખાતા / કચેરીના અધિકારી અને જાહેર જનતાને નાયબ કલેકટરશ્રી અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ ગોધરા પ્રાંત એક અખબારી યાદી દ્વારા લેવા જણાવવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here