કલોલ શહેરમાં રાત્રિના સમયે ઓવર લોડ રેતી ભરેલી ટ્રક ઝડપી પાડતા કાલોલ પો.સ. ઈ. એમ. કે. માલવીયા

કાલોલ,(પંચમહાલ) ઇમરાન ખાન :-

કાલોલ બોરૂ ટ્રેનીંગ પાસેથી ઓવર લોડ ભરેલી એક ટ્રક રેતી ભરીને રાત્રીના સમયે નિકળતી હતી. કાલોલ પો.સ.ઈ.એમ.કે.માલવીયા એ પેટ્રોલિંગ દરમિયાન ટ્રકની તપાસ કરી ઓવરલોડ રેતી ભરેલી હોવાનાં કારણે ઝડપી પાડી વધુ ધપતી કાયૅવાહી કરવા માટે ખાણખનિજ વિભાગ ને લેખિત જાણ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here