ધોરાજીમાં બેન્કોના ખાનગીકરણના વિરોધમાં કર્મચારી ઓએ સુત્રોચ્ચાર કરી સરકારના નિણર્યનો વિરોધ કર્યો…

ધોરાજી,(રાજકોટ) રાજુભાઇ બગડા :-

ધોરાજીમાં આજરોજ ગવર્મેન્ટ સંચાલિત સરકારી બેંકો બંધ પાડી બેંક કર્મચારીઓ એ હડતાલ ઉપર ઉતરી જઈ જાહેરમાં ખાનગીકરણના વિરોધમાં બેંક કર્મચારીઓ એ યુનાઇટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયનના યુ એફ યુ ના નેજા હેઠળ આજે ધોરાજી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા તેમજ બેંક.ઓફ.બરોડા તેમજ સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા વિગેરે બેન્ક ખાતે બેન્કના તમામ કર્મચારીઓ સાથે મળી રેલી યોજી અને ભારત સરકારના બેંકના ખાનગીકરણના નિર્ણયના વિરોધમાં સૂત્રો પોકારી પ્રદર્શન કર્યું હતું અને સાથે દેખાવો સાથે વિરોધ પ્રગટ કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here