ધોરાજીના ફરેણી રોડ પર બાયોડીઝલ બનાવવાની ફેક્ટરી ઝડપી પાડતી જિલ્લા એસ.ઓ.જી પોલીસ

ધોરાજી,(રાજકોટ) રાજુભાઇ બગડા :-

રાજકોટ જિલ્લાના ફરેણી રોડપર રેલવે ટ્રેક પાસે વંડામાં ધોરાજી ના દિનેશ ઉર્ફે ગોપાલ લવજી કોયાણી જયરાજસિંહ ભરતસિંહ ચુડાસમા સખશો અલગ અલગ જવલંત શીલ પ્રવાહી નુ મિશ્રણ કરી ભેળ સેળ યુકત બાયોડીઝલ બનાવવામાં આવતું હોવાની બાતમીના આધારે રૂરલ એસઓજી પીઆઇ એસ એમ જાડેજા પી.એસ.આઇ એચએમ રાણા જીજે ઝાલા એ.એસ.આઇ ઉપેન્દ્રસિંહ જાડેજા હેડકોસ્ટેબલ જયવીરસિંહ રાણા સહિતના સ્ટાફે મોડી રાતે દરોડો પાડીયો હતો અને તપાસનો ધમધમાટ ચાલુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here