ઝોઝ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુનાઓમાં પકડવાના બાકી આરોપીને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

સંદીપ સિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગનાઓ તથા ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જીલ્લામાં ગુનો કરી નાસતા ફરતા તથા પકડવાના બાકી હોય તેવા જીલ્લાના તેમજ જીલ્લા બહારના • આરોપીઓની ધરપકડ કરી અસરકારક કામગીરી કરવા સારૂ આર.એસ ડામોર ઇન્ચા. પોલીસન * ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચે છોટાઉદેપુર નાઓએ એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસોને મ ખાનગી રાહે બાતમી હકીકત મેળવવા જરૂરી સુચના કરેલ જે અનુસંધાને એલ.સી.બી સ્ટાફના – પોલીસ કર્મચારીઓ છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી હકીકત આધારે ઝોઝ પોલીસ સ્ટેશન સી પાર્ટ ગુ.ર.નં.૧૧૧૮૪૦૧૨૨૩૦૨૨૩/૨૦૨૩ પ્રોહીબીશન * એક્ટ કલમ ૬૫(એ,ઇ), ૯૮(૨) (૨) ઝોઝ પોલીસ સ્ટેશન સી પાર્ટ ગુ.ર.નં. મ r ૧૧૧૮૪૦૧૨૨૩૦૫૧૯/૨૦૨૩ પ્રોહીબીશન એક્ટ કલમ ૬૫(એ,એ) મુજબના ગુનાનાં કામે પકડવાના બાકી આરોપીને છોટાઉદેપુર બસ ડેપો પાસેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી – છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે. પકડાયેલ ઇસમ :- ભીમસિંગભાઇ મથુરભાઈ રાઠવા રહે.સીંગલાજા સુથાર ફળીયુ. તા. જી. છોટાઉદેપુર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here