છોટાઉદેપુર : મહિલા હેડ કોન્સ્ટેબલને રૂ. 2 હજારની લાંચ લેતા એસીબીએ ઝડપી પાડી…

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

પતિ પત્નીના ઝગડા પતિને છોડવા હેડ કોન્સ્ટેબલ માંગી હતી રૂ.10 હજારની લાંચ

છોટાઉદેપુર મહિલા પોલીસ સ્ટેશન ખાતે મહિલા કોન્સ્ટેબલ 2000 ની લાચ લેતા ભરૂચ એસીબી ને હાથે રગે હાથે ઝડપાયા આરોપી મહિલા કોન્સ્ટેબલે રકઝક બાદ રૂ.5 હજાર નક્કી કર્યા હતા અને રૂ.2 હજાર ગત 2 જાન્યુઆરીએ આપ્યા હતા બાકીના રૂ.3 હજાર આજે આપવાનો વાયદો હતો જેમાંથી રૂ.2 હજાર રોકડા આપતા ભરૂચ એસીબી ના હાથે રંગેહાથે ઝડપાઇ ગયા છોટાઉદેપુર મહિલા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ અરુણાબેન રાઠવા હેડ કોન્સ્ટેબલ રૂ. 2 હજારની લાંચ લેતા એસીબીએ ઝડપાઈ હતો રૂ.2 હજાર ગત 2 જાન્યુઆરીએ આપ્યા હતા બાકીના રૂ.3 હજાર આજે આપવાનો વાયદો હતો જેમાંથી રૂ.2 હજાર રોકડા આપતા ભરૂચ એસીબી ના હાથે રંગેહાથે ઝડપાઇ ગયા મહિલા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ અરુણાબેન રાઠવા હેડ કોન્સ્ટેબલ રૂ. 2 હજારની લાંચ લેતા એસીબીએ એસીબી એ ઝડપી પાડ્યા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here