છોટાઉદેપુર : પાવી જેતપુરના રેલવે ઘરનાળામા ગત રાત્રીએ ટ્રક ભટકાઈ…

પાવીજેતપુર,(છોટા ઉદેપુર) મોઇન મકરાણી :-

પાવી જેતપુર મા રેલવે ઘર નાળા મા રાત્રે ગંભીર અકસ્માત થતા આજુ બાજુ ના રહેવાસી દોડી આવ્યા હતા તેમજ ટ્રક ડ્રાઈવર ને પગ મા ગંભીર ઇજા પહોંચી હતી અને ઘણા બધા પ્રયાસ પછી ટ્રક ડ્રાઈવર ને બહાર કાઢી ને દવાખાના દરમિયાન ખસેડવામાં આવ્યો હતો તેમજ પાવી જેતપુર ની જનતા ને જાણ થતા ગામના લોકો દોડી આવ્યા હતા તેમજ રાત્રે ટ્રાફિક પણ જામ થયો હતો ને ઘણા બધા વાહનો ટ્રાફિક મા અટવાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here