છોટાઉદેપુર તાલુકા પંચાયત ખાતે કેસ ક્રેડિટ કેમ્પ યોજાયો, તાલુકા પંચાયતના પ્રમુખ રમેશભાઈ રાઠવા ઉપસ્થિત રહ્યા

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

છોટાઉદેપુર તાલુકા પંચાયત ખાતે દિનદયાળ અંત્યોદન યોજના રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન સ્વ સહાય જૂથો માટે બેંક લીકેજ અન્વયે કેસ ક્રેડિટ કેમ્પ યોજાયો હતો આ કેમ્પમાં છોટાઉદેપુર તાલુકા પંચાયતના પ્રમુખ રમેશભાઈ રાઠવા અને તાલુકા વિકાસ અધિકારી દીપક ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા,છોટાઉદેપુર તાલુકા ને કુલ રૂ એક કરોડ બાણુ લાખ મંજૂર થતા આજે આ કેમ્પમાં મિશન મંગલમ ની ગ્રાન્ટ માથી રૂ દસ લાખ 50 હજાર રૂપિયા વિતરણ કરવામાં આવ્યા હતા, છોટાઉદેપુર તાલુકા ની આવતી ગામડાઓની અંદર સખી મંડળ ચાલે છે તેઓને સહાય રૂપે રકમ આપવામાં આવી હતી એમ તાલુકા પંચાયતના પ્રમુખે જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here