છોટાઉદેપુર : છેલ્લા બે વર્ષથી પ્રોહીબીશનના ગણનાપાત્ર કેશમાં નાશતો ફરતો રાજ્ય બહારના આરોપીને પકડી પાડતી કવાંટ પોલીસ

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

સંદીપ સિંહ પોલીસ માર્કારિક્ષક વડોદરા રેન્જ તથા ઘર્મે શર્મા પોલીસ ધિક્ષક નાઓની સુચના અને માર્ગદર્શન આધારે કે.એચ.સુર્યવંશી નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડીવિઝન નાઓ તથા સર્કલ પો.ઇન્સ વિ.એચ.વિત છોટાઉદેપુર સર્કલ ના સંકલનમાં રહી નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા સુચનાઓ કરેલ અને હાલમાં મે. પોલીસ અધિક્ષક સાથી છોટાઉદેપુર નાઓએ ગુનાના કામે નાશતા ફરતા આરોપીઓને પકડી પાડવાની ડ્રાઇવ રાખી ખાસ ઝુંબેશ હાથ ધરેલ હોય જે અનુસંધાને પો.સ.ઇ. એ.ડી.ચૌહાણ કવાંટ પોલીસ સ્ટેશન નાઓએ પોટેમાં નોંધાયેલ ગુનાના નાશતા ફરતા આરોપીઓને પક્ડી પાડવા સારૂ અલગ અલગ ટીમો બનાવેલ હતી તેમજ અંગત બાતમી દારો ઉભા કરેલ હતા અને આજ રોજ પો.સ.ઇ. એ.ડી.ચૌહાણ નાઓને ટેકનીકલ અને હ્યુમન સોર્સીસ આધારે આધારભુત માહિતિ મેળવેલ કે કવાંટ પોલીસ સ્ટેશન થર્ડ ગુ.૨.નં. ૧૧૧૮૪૦૬૨૧૦૧૯૫/૨૦૨૧ પ્રોહી કલમ ૬૫(એ)(ઈ), ૯૮(૨), ૮૧, ૮૩ મુજબના ગુનાના કામે છેલ્લા બે વર્ષથી પોતાની ધ૨પકડ ટાળવા નાશતો ફરતો મધ્યપ્રદેશ રાજ્યનો આરોપી નામે પ્રવિણભાઈ વાંગરીયાભાઈ ઉર્ફે જેમાલીયા જાતે લોહારીયા (રાઠવા) રહે. કંથારી, ઢેડવેરી ફળીયા તા. સોંઢવા જિલ્લો અલીરાજપુર (એમ.પી) નાનો ક્વાંટ ધનીવાડી ચોક્ડી પાસે આવેલ હોવાની હકીકત મળતા પો.સ.ઇ. એ.ડી.ચૌહાણ નાઓએ પોલીન્સ સ્ટાફના માણસોની અલગ અલગ ટીમ બનાવી ક્વાંટ ધનીવાડી ચોકડી ખાતે જતા બાતમી હકીકત મુજબ ચંદરી ઇસમ ત્યાં હાજર હોય જેનુ નામ ઠામની ખાત્રી કરતા તે પ્રવિણભાઈ વાંગ૨ીયાભાઈ ઉર્ફે જેમાલીયા જાતે લોહારીયા (રાઠવા) રહે કંથારી, ઢેડવેરી ફળીયા તા. સૉઢવા જિલ્લો અલી૨ાજપુ૨ (એમ.પી) નાનો હોઇ અને ગુનાની કબુલાત કરતા તેને પક્ડી પાડી વાંટ પોલીસ સ્ટેશન લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. આમ ક્વાંટ પોલીસ સ્ટેશનના રેટાને છેલ્લા બે વર્ષથી પ્રોહીબીશનના ગુનાના કામે રાજ્ય બહારના આરોપીને પકડી પાડવા સફળતા મળેલ છે.
-:પકડાયેલ આરોપી તથા તેનો ગુનાહિત ઇતિહાસ:-
પ્રવિણભાઈ વાંગરીયાભાઈ ઉર્ફે રેમાલીયા જાતે લોહારીયા (રાઠવા) રહે. કંથારી, ઢેડવેરી ફળીયા તા. સોંઢવા જિલ્લો
અલીરાજપુર (એમ.પી) (૧) કવાંટ પોલીસ સ્ટેશન થર્ડ ગુ.૨.નં. ૧૧૧૮૪૦૬૨૧ ૧૯૫/૨૦૨૧ પ્રોહી કલમ ૬૫(એ)(ઈ), ૯૮(૨), ૮૧, ૮૩ મુજબ
-:સારી કામગીરી કરનાર પોલીસ અધિકારી/ડર્મચારીઓ:-
(૧) એ.ડી.ચૌહાણ પોલીસ રાબ ઇ૨પેક્ટ૨ (૨) એ.એસ.આઇ. મીઠીયાભાઈ બલીંગભાઈ (૩) હે.કો. કિરીટભાઈ મકનભાઈ (૪) વુ.હે.કો. સુમિત્રાબેન વજેસીંગભાઈ તમામ નોકરી ક્વાંટ પો.સ્ટે વિગેરે સાથે રહી કામગીરી કરેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here