છોટાઉદેપુરમાં ACBની સફળ ટ્રેપ, લાચ્યો આ.હે.કોન્સ્ટેબલ ઝડપાયો

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

છોટાઉદેપુરના ઝોઝ પોલીસ મથકમાં આ.હે. કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો પરબતસિંહ નારસિંહ રાઠવા નામનો લાંચ્યો ઝડપાયો આરોપીને જામીન પર છોડવા સારું ૧૦ હજારની માંગી હતી લાંચ ફરિયાદી ઘ્વારા સમગ્ર મામલે ACBને જાણ કરાતા ACBએ છટકું ગોઠવી કોન્સ્ટેબલને લાંચ લેતા ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here