ઘોઘંબા તાલુકાના પાલ્લા ગામની પ્રાથમિક શાળામાં યોગ દિવસ ઊજવવામાં આવ્યો

ઘોઘંબા, (પંચમહાલ) મુઝફ્ફર મકરાણી :-

ઘોઘંબા તાલુકાના પાલ્લા ગામની પ્રાથમિક શાળામાં યોગ દિવસ ઊજવવામાં આવ્યો હતો જે અનુતુપ ગામમા રેલી કાઢી ગામમાં યોગ વિશે સુત્રોચ્ચાર કરી લોકોને યોગ વિશે જાણકારી આપી ગામના વડીલો અને શિક્ષકો દ્વારા બાળકોને યોગ કરવાથી થતા ફાયદા અને કેટલીક શરીરના રોગ દૂર થાય તે વીસે પણ સમજ આપવામાં આવી હતી બાળકોને યોગ દિવસ નિમિતે યોગ કરવામાં આવ્યું હતું.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here