ગુજરાત રાજયમા નવમી વખત પેપર ફુટયા… 2014 થી 2021 નો સાલમા ભાજપ સરકારમા નવ વખત પેપરો ફુટયા…

ધોરાજી,(રાજકોટ) રાજુભાઇ બગડા :-

પેપરો નથી ફુટયા પણ લાખો વિદ્યાર્થી ઓ નુ ભવિષ્ય દામોડળ થયુ છે વાલીઓ ને લાખો રૂપીયા નો ખર્ચ થયો

વિદ્યાર્થીઓ હેરાન થયા પેપર નથી ફુટયુ બે રોજગાર યુવાનો ની જીંદગી ફુટી છે તેનુ ભવિષ્ય ફુટયુ છે તેવુ કહી શકાય

એક પણ ચમરબંધી ને છોડવા મા નહી પણ તેને પકડો તો ખરો

આ કૌભાંડો ની અંદર અને અત્યાર સુધી મા ત્યારે સરકાર મા બેઠેલા જવાબદારો કમલમ મા બેઠેલા લોકો ના ઈશારે આ પેપરો ફુટયા છે, તેવો લલિતભાઈ વસોયા નો સ્પષ્ટ આક્ષેપ કરે છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here