ગરીબો માટે વરદાન રૂપી સાબીત થતી આવાસ યોજનામાં એજન્સીઓ અને તંત્ર દ્વારા ગરીબોનુ શોષણ થતું હોવાની લોકબૂમ…

ધોરાજી,(રાજકોટ) રાજુભાઇ બગડા :-

ધોરાજીમાં આવાસ યોજના માં જે કાયદેસરના લાભાર્થી હોય તેનેજ લાભ આપવો પણ ધોરાજી નગરપાલિકા ની મનમાની પાસે કોની ચાલે રાજનેતા કે અધિકારી??ધોરાજીના અરજદારોની કે જનતાની શું આવાસ યોજનામાં જેનાજેના પાસ થયેલા છે તે કાયદેસર છે નિયમ મુજબ છે તો આર ટી આઇ નો દેવાનુકારણ શુ ?? ધોરાજી નગરપાલિકા કરે છે.

પત્રકાર રાજુભાઈ દ્વારા લેખિત રજૂઆત આરટીઆઇ ધોરાજી નગરપાલિકા માં કરેલ છે પણ

રાજકોટ જિલ્લાના ધોરાજી માં સ્લમ વિસ્તારમાં ગરીબોના વિસ્તારોમાં કાચા મકાનો હોય અને ખુલ્લા પ્લોટ હોય તેવા લાભાર્થીઓને આવાસયોજનામાં કરોડોનો ભ્રષ્ટાચાર એજન્સીઓ અને તંત્ર ની મિલીભગતથી આચરવામાં આવતા હોયછે ધોરાજી નગરપાલિકા દ્વારા આવાસ યોજનાના મૂળમાં રહેલા નગરપાલિકાના ચીફ ઓફિસરે આરોપ લગાવ્યા છે કે આવાસ યોજનાની કેટલીક સિસ્ટમ સામે પણ સવાલો ઉભા કર્યા છે ત્યારે એજન્સીઓ સાથે મીલીભગત કરીને અધિકારી ઓ મશનરી ઓનો ઉપયોગ કરતા હોય છે અને સરકારના નિયમો નો ઉલારીયો કરી લાખોનો ભ્રષ્ટાચાર કરતા હોય છે ત્યારે આખા ગુજરાતમાં નગરપાલિકા દ્વારા આવાસ યોજના ચાલી રહી છે તેની તપાસ જો ગરીબો ના હીતમા સરકાર દ્વારા હાથ ધરાય એ જનતા ના હીત માટે ખુબ જ જરૂરી અને સમગ્ર ગુજરાતના સ્લમ વિસ્તારમાં ગરીબોના હિત માટે કહેવાસે સુ નગરપાલિકા દ્વારા આવાસ યોજના મા થતી કામગીરી ની રાજ્યસરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા વિજિલન્સ કે ખાતાકીય કે સીબીઆઈ તપાસ થસે કેકેમ તે જનતા ગરીબો ને જોવા નુ રહ્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here