ખંભાતમાં કોંગ્રેસ દ્વારા મોંઘવારીના વિરોધ પ્રદર્શન કાર્યક્રમમાં કોંગ્રેસી નેતાઓ સહિત આમ પ્રજાની જનમેદની પણ જોડાઈ..!

ખંભાત,(આણંદ) રાહીબ શા દિવાન :-

સમગ્ર રાજ્યમાં આજના આધુનિક યુગમાં એક સાંધે ત્યાં તેર તૂટે એવી કારમી મોંઘવારી પરિસ્થિતિમાં મતદાર પ્રજા ભયભીત ચિંતક બની છે ત્યારે વિધાનસભા 2022 ચૂંટણી અંતર્ગત શાસન પક્ષ સામે વિરોધ પક્ષ મોંઘવારી હટાવો ગરીબ બચાવો જેવા સૂત્રોચ્ચાર સાથે ખંભાત ખાતે કોંગ્રેસ પક્ષ સાથે અન્ય મતદાર પ્રજા વિરોધ કરી મોંઘવારી મુક્ત કરવા કાર્યક્રમમાં વિવિધ માંગણીઓ સાથે કોંગ્રેસ દ્વારા વિરોધ કરી જંગી જનસંખ્યા સાથે દેખાવો પ્રદર્શન કરવામાં આવ્યું હતું જે તસવીરમાં નજરે પડે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here