કાલોલ તાલુકા પંચાયતના ડિજીટલ ગેટનુ ધારાસભ્યના હસ્તે ઉદઘાટન કરાયુ

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

કાલોલ ની તાલુકા પંચાયત કચેરી ખાતે નવા બનાવેલા ડિજીટલ ગેટ નુ ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણના હાથે ઉદ્ઘાટન કરવામાં આવ્યુ આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી અને તાલુકા પંચાયત પ્રમુખ, તાલુકા પંચાયત સદસ્યો, માજી જીલ્લા પંચાયત પ્રમુખ મહીલા અગ્રણીઓ શુભેચ્છકો હાજર રહ્યા હતા. ધારાસભ્યએ તકતી નુ અનાવરણ કરી શ્રીફળ વધેરી નવા ગેટની રીબીન કાપી ઉદ્ઘાટન કર્યું હતુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here