કાલોલ ખાતેના સ્ટેમ્પવેન્ડર એવા વસીમ અદાની હત્યા કરનાર ખૂનીઓને L C B પોલીસે ઝડપી પાડ્યા…

કાલોલ,(પંચમહાલ) ઇમરાન ખાન :-

કાલોલ મામલતદાર કચેરી ખાતે સ્ટેમ્પ વેન્ડર તરીકેનું કામ કરતા વસીમભાઈ નિશાર ભાઈ અદા જે ગત તા.૨૯/૦૪/૨૦૨૧ ના રોજ ગુમ થઈ જતા સમગ્ર કાલોલ પંથકમાં ચર્ચનો વિષય ઉભો થયો હતો અને અચાનક ત્રણ દિવસ પછી તેઓની લાસ સમા કેનાલમાંથી મળી આવતા અનેક તર્ક વિતર્કોના વાદળો ઘેરાયા હતાં જેને લઈને તેમના ઘરવાળાઓએ મોત સંબંધનો કાલોલ પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરાવેલ હતો જેની તપાસ કરતાં પંચમહાલ જિલ્લા એલસીબી પોલીસે ટૂંક સમયમાંજ બે આરોપી કલ્પેશ પરમાર અને અક્ષય ચાવડાને પકડી પડતા સમસ્ત કાલોલ તાલુકામાં ફરી એક વાર મૃતક વસીમ અદાની વાતો થવા લાગી છે.

પ્રાપ્ત માહિતી મુજબ વસીમભાઈ નીસારભાઇ અદા નાઓના મોબાઇલ નંબરોની કોલ ડીટઇલની એનાલીસીસની મદદથી શંકાસ્પદ મોબાઇલ નંબર મળવી ટકનીકલ પધ્ધતીથી એલ.સી.બી. પોલીસ સબ ઇન્સપેકટરશ્રી તથા સ્ટાફ માણસોની ટીમ બનાવી સદર જગ્યાએ ખાનગી રીતે તપાસ કરતા સદર શકદાર ઇસમ કલ્પેશ કુમાર પર્વતસિંહ પરમાર . કણજરી તા.હાલોલ નાઓનું નામ બહાર આવ્યું હતું જેને ધ્યાને લઇ શ્રી ડી.એમ.મછાર પોલીસ સબ ઇન્સ્પેકટર એલ.સી.બી.
તથા એલ.સી.બી ના જવાનોએ વસીમ નિસારભાઇ અદા નાઓના મોબાઇલ નંબરોની કોલ ડીટેઇલના આધારેે શકમંદ કલ્પેશ પરમાર રહે. કણજરી તા.હાલોલ નાઓનુઆશ્રય લીધેલ સ્થાન ક્લીધરા તા.કવાટ જી. છોટાઉદેપુર હોવાનુ જણાય આવતા એલ.સી.બી. પોલીસ સબ ઇન્સપેકટરશ્રી તથા સ્ત્ટા્ફના માણસોની ટીમ બનાવી સદર જગ્યાએ ખાનગી રીતે તપાસ કરતા સદર શકદાર
ઇસમ કલ્પેશકુમાર પવમતજસાંહ પરમાર રહે. કણજરી તા.હાલોલ નાનો મળી આવતા તયાાંથી તેને કબજા હેઠળ લઇ પુછપરછ કરતા હકીકત જણાવલે છેકે આજથી આશરેઆઠેક મહીના અગાઉ કલ્પેશ પરમારને સરોજબેન રાઠવા સાથે પ્રેમ સાંબધ થઇ જતા તેઓ અવાર નવાર એકબીજાને મળતા હતા તે પછી આ સરોજબેન રાઠવાના મોબાઇલ ફોન ઉપર મરણ જનાર વસીમ ્ટેમ્પ વેન્ડર રહે. કાલોલ નાનો ખોટા ખોટા બીભ્ત મેસેજ કરી હેરાન પરેશાન કરતો હોય જને ી જાણ સરોજબેન રાઠવાએ કલ્પેશ પરમાર નાનેજાણ કરતા કલ્પેશ પરમારેઆ ્ટેમ્પ વેન્ડર વસીમભાઇનેમોબાઇલ ફોન દ્રારા અવાર નવાર સમજાવી સરોજબેન રાઠવાને હેરાન નહી કરવાનુજણાવેલ અને ગઇ
તા.૨૮/૦૪/૨૦૨૧ ના રોજ મરણ જનાર વસીમભાઇએ આરોપી કલ્પેશ પરમારને તુ મારી અને સરોજની વચ્ચે પડીશ નહી હુ તેના થનાર પજત રાજશે નેબધી વાત કરી દઇશ તેવુ કહેતા આરોપી કલ્પેશ પરમાર નાએ તેના ગામના તેેના જ મિત્ર અક્ષયકુમાર ચાવડાને સાથે
રાખી વસીમના સમાજના માણસોને મળી મરણ જનાર વસીમનેઆ સરોજ રાઠવાનેહેરાન નહી કરવા માટેસમજાવવાનો પ્રયતન કરેલ હતો.
તે પછી બીજા દદવસે તા.૨૯/૦૪/૨૦૨૧ ના રોજ મરણ જનાર વસીમ અદા નાઓએ આરોપી કલ્પેશ પરમારને ફોન કરી કહેલ કેહુહાલમાાં હાલોલમાાંઆવેલ છુઅને તને મળવા આવુછુ તારી બાપુગીરી કેટલી છે તુ ખરો બાપુવહોય મને કાંજરી ચોકડી ઉપર
મળવા માટે આવ તેવુ કહેતા આરોપી કલ્પેશ પરમાર પોતે એકલો હોવાથી તેના જમત્ર અક્ષય ચાવડાનેપોતાની ફોર વ્હીલ ગાડીમાાં બસે ાડી સાથે લઇ કંજરી ચોકડી પાસે જતા તયાાંબઆ મરણ જનાર વસીમ અદા નાનો તેની મોટર સાયકલ લઇ ઉભો હોય આરોપી કલ્પેશ પરમાર નાએ વસીમ અદાનેઆપણેશાાંતીથી વાત કરીએ તેમ કહી તેની ફોર વ્હીલ ગાડીમાાં ડ્રાયવર સાઇડની આગળની સીટમાાં બેસાડી સરોજ રાઠવાને હેરાન નહી કરવા જણાવતા તેમજ તુ મુસલમાન છે અને અમે હીન્દુ છીએ જથે ી સરોજનુ લગ્ન તારી સાથે નહી થાય તેવુ કહેતા વસીમ અદાએ સરોજ રાઠના નગ્ન ફોટા વાયરલ કરી દેવાની ધમકી આપતા આરોપી કલ્પેશ પરમાર એકાએક ગુ્સાના આવેશમાાં આવી ડ્રાયવર સીટ ઉપર ઉતરી બાજુમાાં બેઠેલ વસીમ તરફનો દરવાજો ખોલી એકા એક વસીમનુ ગળુ પકડી બાંને સીટની વચ્ચે દબાવી દીધેલ અને ગાડીમાાં એક ડીસમીસ પડેલ હતુતેડીસમીસ કલ્પેશ પરમારેહાથમાાં લઇ ડીસમીસનો પાછળનો મુઠનો ભાગ બે ત્રણ વખત કપાળના ભાગે તથા છાતીના ભાગે મારી દીધેલ તે પછી આ વસીમ છુટવાનો પ્રયતન કરતા કલ્પેશ પરમારેસીટ ઉપર પાથરેલ નેટ લઇ વસીમના મોઢા ઉપર મુકી મોઢુતથા ગળુદબાવી દીધલે અને તે વખતે તેના હાથ અક્ષય બેઠેલ હતો તે પાછળની સીટની તરફ હોય જથે ી કલ્પેશ પરમારે અક્ષય ચાવડાનેજણાવેલ કેતેના હાથ પકડી રાખ તેવુકહેતા અક્ષય ચાવડાએ મરણ જનાર વસીમના બાંને હાથ પકડી રાખેલ અને થોડી જ વારમાાં આ વસીમ ગુાંગળાય જતા મરણ ગયેલ જથે ી આ વસીમને બાંને આરોપીઓએ ઉચો કરી ગાડીની પાછળની સીટ આડી પાડી પાછળના ભાગે ડીકીમાાં નાખી દીધેલ તે પછી અક્ષય ચાવડાએ વસીમની મોટર સાયકલ ચલાવી લઇ તેમજ આરોપી કલ્પેશ પરમારે પોતાની ફોર વ્હીલ ગાડી ચલાવી લઇ શદકતપુરા ગામેનમમદા કેનાલ ઉપર જઇ આ વસીમની લાશ ગાડીમાાંથી ઉચી કરી બહાર કાઢી તેની લાશ નમમદા કેનાલના પાણીમાાં ફેકી દીધેલ અને આ વસીમના ત્રણ મોબાઇલ હતા તે ત્રણે મોબાઇલ આરોપી કલપેશ પરમારે કેનાલના પાણીમાાં ફેકી દીધેલ અનેવસીમની મોટર સાયકલ કેનાલના પુલ ઉપર મુકી બાંને જણા ફોર વ્હીલ ગાડીમાાં બેસી પોતાના ઘરેઆવતા રહેલ.

ત્યાર બાદ પોલીસના ડરથી આરોપી કલ્પેશ પરમાર તા.૫/૦૫/૨૦૨૧ ના રોજ બપોરના સમયથી ઘરેથી મોટર સાયકલ લઇ નીકળી ગયેલ અને રાત્રીના ત્રણેક વાગ્યે ઘોઘાંબા તાલુકાના ઉંડવા ગામે જઇ સરોજ રાઠવાને બોલાવી મારી મોટર સાયકલ ઉપર બેસાડી બોડેલી ખાતે કેનાલ પાસેજઇ મારી મોટર સાયકલ કેનાલ પાસેમુકી દીધેલ જથે ી પોલીસ અમોનેશોધશેતો આ બાંનેજણા કેનાલના પાણીમાાં પડી ડુબી મરણ ગયેલ હશે તેવુ સમજી અમારી તપાસ કરશે નહી તેવા ઇરાદાથી મારી મોટર સાયકલ કેનાલ પાસે મુકી દઇ ખાનગી વાહનમાાં બેસી છોટાઉદેપુર ખાતે જઇ સરોજ રાઠવાના સગા સાંબાંધી જમત્રને
રાહદારી પાસેથી ફોન મેળવી કોલ કરી બોલાવતા તેઓ આવતા અમો બાંને ભાગીને આવેલ છીએ અને પ્રેમ લગ્ન કરનાર છીએ જથી અમારી રહવાની સગવડ કરી આપી અમોને કલીધરા તા. કવાટ જી. છોટાઉદેપુર ખાતે તેઓના સગા સાંબાંધીને તયા મકી આવલ તયા અમો રહતા હતા તેવી હકીકત જણાવી ગુનો કરેલાની કબુલાત કરેલ
મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડી.એન. ચુડાસમા એલ.સી.બી.ગોધરા નાઓએ કાલોલ પોલીસ સ્ટેશન ૨૦૨૧ ઇ.પી.કો. કલમ ૩૦૨, ૨૦૧, ૧૧૪ જી. પી.એકટ કલમ ૧૩૫ મુજબના ગુનાના કામ શકદાર આરોપી તરીક કલ્પશ પવતજસહ પરમાર તથા તના બીજા મળતીયા આરોપી તરીક દશાવલ હોય તેથી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here