આલેલે… જમીન ભૂમાફિયાઓ સામે મુખ્યમંત્રી દ્વારા કાયદાનો કડક અમલ કરવાની જાહેરાતની સાથે ટ્રસ્ટની મિલકત પચાવી પાડનારા સામે “શાહઆલમ ટ્રસ્ટ” ના ટ્રસ્ટીએ કાયદાનું શાસ્ત્ર સજાવી નાખ્યું

અમદાવાદ,
આરીફ દીવાન(મોરબી)

તાજેતરમાં જ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી દ્વારા જમીન ભૂમાફિયાઓ સામે કડક કાયદાની કલમ કરી દેતા જમીન ભૂમાફિયાઓ સામે ભોગ બનનાર કાયદાકીય લડત આપવાના મૂડમાં હોય એવું જ કાંઈક અમદાવાદ ખાતે વર્ષોજૂની રાજાશાહી અમદાવાદ ખાતે વર્ષોજૂની રાજાશાહી વખતની ખેડા જિલ્લાના સારસા ગામમાં આવેલ શાહે આલમ રોજા ટ્રસ્ટ વકફ રજીસ્ટર નંબર ૭૩૯ અમદાવાદ ખાતે નોંધાયેલ હોય જેની દેખરેખ ટ્રસ્ટીઓ દ્વારા નિયમિત સમયસર ચાલતી હોય જેમાં ધાર્મિક વિધિ ક્રિયામાં ટ્રસ્ટીઓ અને તેના વાલી વારસદારો દ્વારા કરવામાં આવે છે અને એ શાહે આલમ રોઝા ટ્રસ્ટ ની કિંમતી કરોડોની કિંમતની ૧૦૦૦ વિઘા જેટલી જમીન પર લેભાગુ તત્વો નો કબજો કરવાની પેરવી શરૂ થતાની સાથે જ શાહઆલમ રોજા ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી સૈયદ અબ્દેમુનાફ બાપુમિયાં બુખારી ને જાણ થતા તેઓએ ટ્રસ્ટની મિલકતને અસામાજિક તત્વો અને કબજો કરનારા સામે ટ્રસ્ટ ની મિલકત અંગેના નીતી નિયમો સર ધારાધોરણ મુજબ ની પ્રવૃતિઓ શરૂ કરી દેતા લેભાગુ તત્વો માં ફફડાટ વ્યાપી ગયો હતો અને કરોડો રૂપિયાની જમીન પચાવી પાડવાનું મુરાદો પર પાણી ફરી વળ્યું હોય તેમ લેભાગુ તત્વો માં મલાઈ ખાવાની નીતિરીતિ પર પાણી ફરી વળી ગયું હોય તેમ હાલ અમદાવાદ મશહૂર ઓલિયા હઝરત શાહે આલમ અમદાવાદ ખાતે ના ખેડા જિલ્લાના સારસા ચર્ચાના ચકડોળે ચઢ્યું છે જ્યારે કોઈપણ મિલકત વેચાણ ખત થતી નથી કાયદાથી અજાણ શખ્સોએ કોરોના ની મહામારી જેવા સમય જોયેલા આંખોમાં સપના કરોડપતિ થવાના સપના પર પાણી ઢોર થય ગયું હોય તેમ જાણવા મળ્યું છે જે આશરે ૧૦૦૦ વીઘા જમીન અમદાવાદ ખાતે ના ખેડા જિલ્લા ના સારસા ગામમાં શાહઆલમ ટ્રસ્ટ ની આવેલ છે આ જમીન દિવેલિયામાં આપેલી હોય જે જમીન ગુમાવો પચાવી પાડવાની લાઈ માં કાયદા ની એસીતેસી કરવા ટેવાયેલા તત્વો વેચાણ કરવાના ઇરાદાથી કબજો કરી કરોડપતિ થવાના સપના પર હાલ પાણી ફરી વળી યુ હોય તેમ લાગી રહ્યું છે જે જમીન ધાર્મિક સેવાકીય પ્રવૃત્તિ માટે હોય તે જમીન સમય સર શાહઆલમ રોજા ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી સૈયદ અબ્દેમુનાફ બાપુમિયાં બુખારી ને જાણ થતા કોઈપણ વિલમ્બ કર્યા વગર સ્થળ પર પહોંચી ભૂમાફિયાઓ ના ઈરાદા નાકામ કરી કાયદાનું શાસ્ત્ર દેખાડી સેવાકીય પ્રવૃત્તિ સંસ્થા ની જમીન ને બચાવી અસામાજિક તત્વો સામે લાલ આખ કરી દેતા અમદાવાદ ખાતે ખળભળાટ વ્યાપી ગયો હતો અત્રે નોંધનીય છે કે તાજેતરમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી એ આવા જમીન ભૂમાફિયાઓ માટે કાયદાનું શાસ્ત્ર કડક કલમ કાયદા કરેલ હોય જે કાયદાનો અમલ કરવામાં આવતો હોય તે કાયદાકીય કાર્ય પણ ટ્રસ્ટ દ્વારા આ લેભાગુ તત્વો સામે શરૂ કરી દેવામાં આવ્યું છે અને નોંધનીય છે કે રાજાશાહી વખતથી આ દરગાહ શરીફમાં સેવાકીય પ્રવૃત્તિ અને ધાર્મિક વિધિ કાર્ય ક્રિયા શરૂ કરવામાં આવે છે છતાં તે દરગાહ શરીફ ની મિલકત ને પચાવી પાડવાનું કારસ્તાન કરી રહેલા શખ્સો સામે વારસદારોએ સરકારી ધારાધોરણ મુજબ અને રાજ્ય સરકારના જમીન ભૂમાફિયાઓ સામે કડક કાયદા ને આવકારી કાયદા કાયદાકીય લડત શરૂ કરી દેતા હાલ અમદાવાદ જેવા મેગાસિટીમાં શાહે આલમ સરકાર ના ચાહકોએ હકદાર ઓને હક વાત માટે સહકાર આપી લેભાગુ તત્વો સામે ફિટકાર વરસાવી દીધો છે તેવું ચર્ચા અમદાવાદમાં ટોક ઓફ ટાઉન બની છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here