અરવલ્લી જિલ્લા પોલીસ વડા તરીકે શેફાલી બરવાલે સંભાળ્યો જિલ્લાનો ચાર્જ

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

ભગવાન શામળિયા ના દર્શન તેમજ આશીર્વાદ મેળવી ચાર્જ સંભાળ્યો

અરવલ્લી જિલ્લા ના પ્રથમ મહિલા એસપી શેફાલી બરવાલ

શામળિયા ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી

મંદિરના ટ્રસ્ટી દ્વારા નવા SP નુ સ્વાગત કરાયું

આજથી અરવલ્લી જિલ્લા ની કાયદો વ્યવસ્થા જાળવવા ની નેમ સાથે ચાર્જ સંભાળ્યો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here