અરવલ્લી જિલ્લાના મોડાસાના કોઠારી સમાજનું ગૌરવ…

મોડાસા, (અરવલ્લી) પરવેઝ ખાન ખોખર :-

અરવલ્લી જિલ્લા ના મોડાસા ના K.N શાહ સ્કૂલ મા ધોરણ 10 મા અભ્યાસ કરતા અને કોઠારી સમાજ નું ગૌરવ એવા તક્ષ નિલેશ ભાઈ કોઠારી જે સંગીત ની અંદર ઓરગન (પિયાનો) મા અરવલ્લી જિલ્લા ની અંદર પ્રથમ નંબર આવતા અરવલ્લી જિલ્લા મા તેમજ કોઠારી સમાજ મા ખુશી નો માહોલ જોવા મળ્યો હતો પ્રથમ નંબર આવતા જ સમાજ ના લોકો દ્વારા અભિનંદન પાઠવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here