અમરેલી : સાંસદ નારણભાઇ કાછડીયાની સફળ રજુઆત બાદ સરકારશ્રી દ્વારા જીલ્લાને ૮ કરૂણા એમ્બ્યુલન્સ ફાળવવામાં આવતા બાબરા ભાજપના સભ્યો દ્વારા વધામણા કરવામાં આવ્યા

બાબરા,(અમરેલી)
હિરેન ચૌહાણ

ગુજરાત સરકાર દ્વારા મોબાઈલ પશુ દવાખાનું લોકાર્પણ કરવામાં આવ્યું તેમાં અમરેલી જિલ્લાને ફાલતુ પશુ દવાખાનું મોબાઈલ ૭ આપવામાં આવી તે પૈકી એક બાબરા તાલુકાને આપવામાં આવે તેના વધામણા કરવા માટે બાબરા શહેર બાબરા તાલુકા ભાજપ દ્વારા વધામણા કરવામાં આવ્યા આ તકે ઉપસ્થિત માજી ધારાસભ્ય શ્રી વાલજીભાઇ ખોખરીયા તાલુકા ભાજપ પ્રમુખ શ્રી નીતિનભાઈ રાઠોડ બાબરા શહેર ભાજપ પ્રમુખ શ્રી મુકેશભાઈ ખોખરીયા પૂર્વ શિક્ષણ ચેરમેન શ્રી ભુપેન્દ્રભાઈ બસિયા મહામંત્રી શ્રી બીપીનભાઈ રાદડિયા બાબરા શહેર મિશન ન્યુ ઇન્ડિયાના પ્રમુખ શ્રી મુન્નાભાઈ મલકાણ મહામંત્રી શ્રી વિપુલભાઈ રાઠોડ અમરેલી જિલ્લા યુવા ઉપપ્રમુખશ્રી વિપુલભાઈ કાચેલા અપ્પુ જોશી દેવશીભાઇ મારુ નીતિનભાઈ સિધ્ધપુરા અશોકભાઈ માંજરીયા અજીતભાઈ વાળા મયુર ભાઈ રાવળ હસનભાઈ અગવાન હાર્દિક સોની નિશાનભાઈ ખાદા પરેશ મકવાણા વિજયભાઈ કાવઠીયા કિશોરભાઈ મકવાણા તેમજ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here