ગોધરા : નાજિયા ઈલાહીના વિવાદાસ્પદ નિવેદનો સામે મુસ્લિમ સમાજની એસપીશ્રીને આવેદનપત્ર સાથે રજૂઆત…

ગોધરા, (પંચમહાલ) સાજીદ શેખ :- ગોધરા ખાતે મુસ્લિમ સમાજના આગેવાનો, ઉલેમા-એ-કિરામ તથા વિવિધ સામાજિક સંગઠનોના પ્રતિનિધિઓએ…

ગાંધીનગરના કુડાસણમાં કરોડોના નાણાકીય વિવાદે લીધું હિંસક સ્વરૂપ: જીમ બહાર તીક્ષ્ણ હથિયારોથી હુમલો, 11 શખ્સો સામે કાર્યવાહી…

ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :- સરકારી પદ અપાવવાના નામે કરોડો રૂપિયા પડાવ્યાનો આક્ષેપ, ભરતસિંહ ચંદાવત ગંભીર રીતે…

લખનઉ અગ્નિકાંડમાં તપાસનો મોટો ખુલાસો: LDAની રિપોર્ટમાં 18 અધિકારી અને એન્જિનિયર જવાબદાર ઠર્યા…

ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :- ભીષણ આગમાં 15 લોકોનાં મોત બાદ તપાસ તેજ, બિલ્ડિંગના ઉપયોગ અને સુરક્ષા…

પદ્મ ભૂષણ સન્માન બાદ અલકા યાજ્ઞિકનો ભાવુક ખુલાસો: ‘છેલ્લા બે વર્ષથી સ્વાસ્થ્ય સંબંધિત પડકારોનો સામનો કરી રહી છું’

ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :- રાષ્ટ્રપતિ ભવનમાં પદ્મ ભૂષણ સ્વીકાર્યા બાદ ગાયિકાએ શેર કરી હેલ્થ અપડેટ, ચાહકોનો…

RE-NEET (UG) પરીક્ષાને લઈ પંચમહાલમાં કડક સુરક્ષા વ્યવસ્થા: પરીક્ષા કેન્દ્રોની આસપાસ પ્રતિબંધાત્મક આદેશ જાહેર…

ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :- 21 જૂને યોજાનારી પરીક્ષાના સુચારુ અને નિષ્પક્ષ આયોજન માટે પરીક્ષા કેન્દ્રોની આસપાસ…

TET મુક્તિની માંગ સાથે શિક્ષકોનું રાજ્યવ્યાપી આંદોલન: 17 જૂનથી તમામ જિલ્લાઓમાં વિરોધ કાર્યક્રમો…

ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :- સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ શિક્ષક સંગઠનો મેદાને, અનુભવી શિક્ષકોને TETમાંથી કાયમી મુક્તિ…

વડોદરાથી દિલ્હી જતી ઇન્ડિગોની ફ્લાઇટમાં ટેકનિકલ ખામી, 25 મિનિટ સુધી AC-લાઇટ બંધ રહેતા મુસાફરો પરેશાન…

ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :- વડોદરા : વડોદરા એરપોર્ટ પરથી દિલ્હી જવા રવાના થનારી ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટમાં…

ગુજરાતમાં એકસાથે 72 IAS અધિકારીઓની બદલી, અનેક જિલ્લામાં નવા કલેક્ટરની નિમણૂક…

ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :- ગુજરાત સરકાર દ્વારા બુધવારે વહીવટી તંત્રમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. એકસાથે…

નવા લેબર કોડ અમલમાં: 4 દિવસ કામ, 3 દિવસ રજાનો રસ્તો સાફ, કર્મચારીઓ માટે મોટા ફેરફારો…

ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :- નવી દિલ્હી: કેન્દ્ર સરકારે શ્રમિકો અને કર્મચારીઓ સાથે જોડાયેલા 29 જુદા જુદા…

કાલોલ તાલુકાના ઘુસર ગામે ખાણ ખનીજ વિભાગની ટીમ પર હુમલો કરનાર ઇસમોને કાયદાનો પાઠ ભણાવતી વેજલપુર પોલીસ…

વેજલપુર, (પંચમહાલ) નવાઝ શેખ :- પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના ઘુસર ગામે ગોમા નદીના પટમાં ગેરકાયદેસર રેતી…