CED વડોદરા ખાતે ગુરુપૂર્ણિમાની ભક્તિભાવપૂર્વક ઉજવણી…

વડોદરા, સાજીદ શેખ :- તાલીમાર્થીઓએ ડેપ્યુટી મેનેજર આશિષ શાહ તથા રિસોર્સ પર્સન ભાવિક ગોસ્વામીનું પુષ્પગુચ્છ અર્પણ…

કરબલા માત્ર એક ઇતિહાસ નથી… એ દરેક યુગના માણસના અંતરાત્માને પૂછાયેલો એક સવાલ છે…!

ગોધરા, (પંચમહાલ) સાજીદ શેખ :- કરબલામાં શું થયું હતું..?આ સવાલનો જવાબ કદાચ દરેક મુસ્લિમ જાણે છે.…

પદ્મ ભૂષણ સન્માન બાદ અલકા યાજ્ઞિકનો ભાવુક ખુલાસો: ‘છેલ્લા બે વર્ષથી સ્વાસ્થ્ય સંબંધિત પડકારોનો સામનો કરી રહી છું’

ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :- રાષ્ટ્રપતિ ભવનમાં પદ્મ ભૂષણ સ્વીકાર્યા બાદ ગાયિકાએ શેર કરી હેલ્થ અપડેટ, ચાહકોનો…

વડાપ્રધાન મોદીના 12 વર્ષના કાર્યકાળ નિમિત્તે પંચમહાલમાં 5 થી 21 જૂન દરમિયાન સઘન સ્વચ્છતા અભિયાન, શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ગુંજશે સ્વચ્છતાનો સંદેશ…

ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :- વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના સફળ અને સંનિષ્ઠ નેતૃત્વના 12 વર્ષ પૂર્ણ થવાના…

પંચમહાલ જિલ્લાને ‘બાળ વિવાહ મુક્ત’ બનાવવા વિશેષ અભિયાનનો પ્રારંભ…”બાળ વિવાહ મુક્તિ રથ”નું લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવતા જિલ્લા કલેકટર શ્રી અજય દહિયા…

ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :- ‘બાળ વિવાહ મુક્તિ રથ’ પંચમહાલ જિલ્લાના ગોધરા, કાલોલ અને ઘોઘંબા તાલુકાના કુલ…

મેદસ્વિતા: કારણો, અસરો અને નિવારણ…

ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :- મેદસ્વિતા નિવારણ માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પોતાના મન કી બાત કાર્યક્રમમાં…

નર્મદા જીલ્લામા રોડ રસ્તા પર બબ્બે ફુટના ખાડા પડતા વાહન ચાલકોની વહારે આવી કોંગ્રેસ…

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :- આવતી કાલે સવારે 10 કલાકે નર્મદા છોટાઉદેપુર જિલ્લા ના બોર્ડર ના ગોદામ…

જિલ્લા કલેક્ટરશ્રી અજય દહિયાના અધ્યક્ષસ્થાને ગોધરા ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ

ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :- નાગરિકોના પડતર પ્રશ્નોનો ઝડપી અને યોગ્ય નિકાલ કરવા સબંધિત અધિકારીઓને તાકીદ કરાઇ…

એક પડે માં કે નામ કાર્યક્ર્મ અંતર્ગત રોટરી ક્લબ ગોધરા દ્વારા ગાંધી મૂંગા બહેરા સ્પેશ્યલ સ્કૂલ ગોધરા ખાતે ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો…

ગોધરા, (પંચમહાલ) નવાઝ શેખ :- રોટરીયન શ્રી ગીરીશભાઈ પટેલના જન્મદિન નિમિતે, ગોધરાની મૂંગા બહેરા સ્પેશ્યલ સ્કૂલ…

વિશ્વ પર્યાવરણ દિવસ – ૨૦૨૫ ની ઉજવણી નિમિત્તે પ્લાસ્ટિક મુક્ત અભિયાન અંતર્ગત ​પંચમહાલ જિલ્લામાં તા.૫ જૂન સુધી જિલ્લામાં વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન

ગોધરા, (પંચમહાલ) ઇશહાક રાટા :- સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) યોજના અંતર્ગત જળ શક્તિ મંત્રાલય, ભારત સરકાર…