ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

ગુજરાત સરકાર દ્વારા બુધવારે વહીવટી તંત્રમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. એકસાથે 72 જેટલા IAS અધિકારીઓની બદલી તેમજ નવી નિમણૂકના આદેશ જાહેર કરવામાં આવ્યા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્ણ થયા બાદ કરાયેલા આ ફેરફારોમાં અનેક જિલ્લા કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર અને વિવિધ સરકારી વિભાગોના ટોચના અધિકારીઓનો સમાવેશ થાય છે.
કોની ક્યાં બદલી કરવામાં આવી અને કોને નવી નિમણૂક મળી?
જુઓ સંપૂર્ણ યાદી :-










