મોરબી: ગાળા ગામમાં ગાળો કીચડમાં ગરકાવ રોગચાળાનો ભય

મોરબી, આરીફ દીવાન

મોરબી શહેર જિલ્લામાં તંત્રે જિલ્લાકક્ષાની સુવિધાનો અભાવ લોકોને મેસેજ કરવા માટે કોઈ જાતની કમી છોડી ના હોય એવું તો મતદાર પ્રજાજનો મેસેજ કરી રહ્યા છે સાથોસાથ સમસ્યાઓની પર હારમાળાની પણ કમીના રાખી હોય તેમ માળીયા મિયાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા ગાળા ગામમાં ગાળો કીચડથી સમગ્ર ગામ ખદબદી રહ્યું હોય તેવું તસવીરોનો ચિતાર કરી રહ્યું છે ત્યારે સ્વચ્છતાની વાતો કરનારા અને સ્વચ્છતા માટે લાખો કરોડોનો ખર્ચો કરનારાના ખર્ચા માળીયામીયાણા ગ્રામ્ય પંથકમાં ગાળો કીચડ અને વરસાદના તૂટેલા માર્ગોમાં કે મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલા ગ્રામ્ય વિસ્તારમાં સ્વચ્છતાનો મોટો અભાવ હોય તેમ છાશવારે ગ્રામ્ય વિસ્તારના મતદાર પ્રજાજનો મેસેજ કરી રહ્યા છે જેમાં હાલ માળીયા (મી.)નજીક આવેલા ગાળા ગામમાં સતત ગાળો કિચડના કારણે રાહદારીઓ તો ઠીક પરંતુ વાહનચાલકોને પસાર થવું ભયજનક બન્યું છે ત્યારે ગાળા ગામ એ લોકો ગંદકી ગાળા કીચડથી તોબા તોબા પોકારી ઉઠયા છે જેમાં ગાળા ગામનો ગાળો અને પસાર થતાં વાહનો તસવીરમાં નજરે પડે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here