છોટાઉદેપુર જિલ્લાના બોડેલી સેવાસદન પાસે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભા જોવા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

મિશન સ્કૂલસ ઓફ એક્સેલન્સ અંતર્ગત રૂપિયા 4505,કરોડ સહિત ગુજરાત સરકારના કુલ રૂપિયા 5206, કરોડના વિવિધ વિકાસ કાર્યના લોકાર્પણ અત્રે ખાતમુર્હત માટે ભારતના વડાપ્રધાન આજે બોડેલી મથકે આવ્યા ભારતના વડાપ્રધાન મોદી જીએ કહ્યું કે કેમ છો બધા મજામાં બધા ઘણા દિવસે બોડેલીમાં આવ્યો છું પહેલા તો કદાચ વર્ષોમાં બે ત્રણ વખત આવવાનું થતું હતું અને તેના પહેલા વાર તહેવારમાં બોડેલી કવાટ છોટાઉદેપુર ગોધરા દાહોદ આટો મારતો હતો મારા આદિવાસી ભાઈઓ બહેનોના દર્શન કરવાનો મોકો મળ્યો છે 5000 કરોડ કરતાં વધુના પ્રોજેક્ટના લોકાર્પણ અને શિલાન્યાસ નો મને અવસર આજે મળ્યો છે ગુજરાતમાં 22 જિલ્લા અને સાડા સાત હજાર ગ્રામ પંચાયતોને વાઇફાઇ પહોંચાડવા નુ અને કાર્યપૂર્ણ આજ કર્યું છે ત્યારે આ નિશાન સ્કૂલ ઓફ એક્સેલન્સ અંતર્ગત લોકાર્પણ મા ગુજરાતના મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ માનનીય સાંસદ સભ્ય લોકસભા નવસારી સી આર પાટીલ સાહેબ છોટાઉદેપુર સંસદ ગીતાબેન રાઠવા ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા તેમજ રાજેન્દ્રભાઈ રાઠવા ધારાસભ્ય છોટાઉદેપુર સંખેડા વિધાનસભાના ધારાસભ્ય અભેસિંહભાઈ તડવી જિલ્લા પંચાયત પ્રમુખ તેમજ મલકાબેન પટેલ ડો, કુબેરભાઈ ડીંડોર માનનીય મંત્રી આજે આદિજાતિ વિકાસ પ્રાથમિક માધ્યમિક અને પ્રોઠ શિક્ષણ ગુજરાત વગેરે મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here