સુરત : “મીર તકી મીર ઉર્દૂ પ્રા.શાળામાં
સુલેમાની ટ્રસ્ટ દ્વારા સ્કાર્ફ વિતરણ કરાયા

સુરત, આસિફ ધંત્યા (ગોધરા) :-

સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની ખ્યાતનામ શાળા એવી મીર તકી મીર ઉર્દૂ પ્રાથમિક શાળામાં તારીખ ૨૫/૦૮/૨૦૨૨ના રોજ મજલિસે ફૈઝે સુલેમાની ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીનીઓને મોટી સંખ્યામાં સ્કાર્ફ વિતરણ કરાયા કરાયા હતા.
આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે કારી અહમદ અલી ફલાહી સાહબ તથા જુનેદ ઓરાવાલા તથા તેમના સહયોગી મિત્રોને શાળા દ્વારા સન્માનિત કરાયા હતા .
આ પ્રસંગે ઉર્દૂ માધ્યમના નિરિક્ષક હાજી શોએબ સાહેબનું શાળાના મુખ્ય શિક્ષક દ્વારા શાલ ઓઢાડી સન્માન કરાયું હતું.
મજલિસે ફૈઝે સુલેમાની ટ્રસ્ટ તથા તેમના તમામ સહયોગી અહલે ખૈરને શાળા પરિવાર વતી ખૂબ ખૂબ અભિનંદન.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here