રાજકોટ : ધારાસભ્ય લલિત વસોયાએ કર્યા ભાજપ ઉપર પ્રહાર…

ધોરાજી,(રાજકોટ) રાજુભાઇ બગડા :-

રાજકોટ માં કોંગ્રેસ કાર્યકરો ની અટકાયત નો મામલો

ભાજપની સરકાર સરમુખત્યાર સરકાર છે

ભાજપ સરકાર કોંગ્રેસ થી ડરી રહી છે

કોંગ્રેસના વિરોધ કરી રહેલા કાર્યકરો ની અટકાયત તે શરમજનક ઘટના

પ્રજાના પ્રશ્નો ને વાચા આપતી કોંગ્રેસ ને દબાવવાનું પ્રયાસ

કોંગ્રેસ ભ્રષ્ટાચાર ના પ્રશ્નો અને પ્રજાના પ્રશ્ને વિરોધ કરે તે પહેલાજ કાર્યકરોની ઘરપક્કડ તે શરમ જનક બાબત

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here