બનાસકાંઠા : પાંથાવાડા પોલીસ કમાઉન્ડમાં આગની ઘટના..

ડીસા,(બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

અલગ અલગ ગુન્હા માં પકડાયેલ વાહનો માં લાગી લાગ

પોલીસ મથક ના કમ્પાઉન્ડ પડેલ વાહનો માં અગમ્ય કારણોસર લાગી આગ..

આગ ની ઘટના ના પરિણામે 3 જેટલા વાહનો આગ ની ઝપટ માં

ધાનેરા અને પાંથાવાડા ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચી આગ પર મેળવ્યો કાબુ

આગ પર કાબુ આવતા મોટા નુકશાન માંથી રાહત..

રિકવર વાહનો માં આગ લાગતા ઘટના સ્થળે ટોળેટોળા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here