રાજકોટમાં લોકડાઉનનો નિર્ણય ફગાવાયો : ચેમ્બર ઓફ કોમર્સ

રાજકોટ,
જયેશ માંડવિયા

ચેમ્બર ઓફ કોમર્સ સહિત 57 એસોશિયાનોની મિટિંગમાં બધાનો એક સુર હવે આર્થિક રીતે લોકડાઉન રાજકોટમાં વધતા કોરોનાના સંક્રમણના કારણે ચેમ્બર ઓફ કોમર્સની આગેવનીમાં મળી બેઠક

ઓનલાઇન બેઠકમાં 45 થી વધુ એસોસિએશન જોડાયા રાજકોટમાં લોકડાઉન લાગવું જોઈએ કે નહીં એ અંગે કરવામાં આવી ચર્ચા બેઠક બાદ લોકડાઉન ન કરવા લેવાયો નિર્ણય

નાના વેપારીઓ અને ઉદ્યોગકારો ને આર્થિક નુકશાન ખૂબ મોટું થવાના ભયથી લોકડાઉન ન કરવા લેવાયો નિર્ણય

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here