બોડેલી પોલીસ મથક ખાતે મોહરમ પર્વને લઈ ડીવાયએસપી કે.એચ સૂર્યવંશીના અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિની બેઠક યોજાઈ

બોડેલી, (છોટાઉદેપુર)/ચારણ એસ વી :-

બોડેલી ખાતે મુસ્લિમ બિરાદરોના પર્વ મોહરમ શાંતિ પુર્ણ વાતાવરણ મા કાયદો અને વ્યવસ્થા ના પાલન સાથે ઉજવાય તે માટે બોડેલી પોલીસ મથક ખાતે ડી. વાય. એસ. પી. કે. એચ. સૂર્યવંશી ની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની મીટીંગ યોજાઇ હતી જેમાં બોડેલી પોલીસ મથક CPI એસ ,બી વસાવા સાહેબ તેમજ PSI એસ ,એન,બારીયા સાહેબ તેમજ PSI એ,બી,પરમાર સાહેબ તેમજ બોડેલી નગરના હિન્દુ મુસ્લિમ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને છોટાઉદેપુર જિલ્લા DYSP કે,એચ સૂર્યવંશી સાહેબ ના અધ્યક્ષ સ્થાને બોડેલી પોલીસ સ્ટેશનમાં મોહરમ ના પર્વ લઈને શાંતિપૂર્ણ વાતાવરણમાં કાયદો અને વ્યવસ્થા ના પાલન સાથે ઉજવાય તે માટે બોડેલી પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની મીટીંગ યોજાઇ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here