આજરોજ બોટાદ તાલુકાના બરવાળામાં શ્રી મિશ્ર શાળા.૧ માં કન્યા કેળવણી મહોત્સવ પ્રોગ્રામ યોજાયો

બોટાદ, સકીલ બલોચ (છોટાઉદેપુર) :-

આજરોજ તા ૧૩ જૂન ૨૦૨૩ ના રોજ બરવાળા મિશ્રશાળા અને તાલુકા શાળા દ્વારા શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમ કર્યો તેમાં બોટાદ જિલ્લા હિસાબી ત્રિવેદી સાહેબ નગર પાલિકા પ્રમુખ દક્ષાબેન એસ ટી ડેપો મેનેજર રામદેવસિંહ ગોહિલ બરવાળા શહેર મહામંત્રી બલવંતસિંહ મામાં કલ્પેશભાઈ મોરી પ્રદેશ અધ્યક્ષ તુષારભાઈ ચાવડા જીતેન્દ્રભાઈ ભાઈ પ્રિન્સીપાલ જ્યોતિકા બેન અને મહેશભાઈ દ્વારા શાળા પ્રવેશ ઉત્સવ ની ઉજવણી કરવામાં આવી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here