બોડેલી પંથકમાં આજે વહેલી સવારથી જ ગાઢ ધુમ્મસ જેવું વાતાવરણ

બોડેલી,(છોટાઉદેપુર) એસ વી ચારણ :-

આજરોજ બોડેલી નગરમાં તેમજ આજુબાજુના વિસ્તારોમાં આજ વહેલી સવારથી ગાઢ ધુમ્મસ સાથે ઠંડીનો જોરદાર ચમકારો જોવા મળ્યો હતો. બોડેલી પંથક મા શિયાળાની હવે શરૂઆત થઈ એવું લાગે છે ઠંડીથી બચવા માટે ક્યાંક તો તાપણા સળગાવી ને જોવા મળ્યા હતા બોડેલી નગરમાં ઠંડી જાકળ અને ધુમ્મસ સાથે ઠંડીની ચમકારા ના શરૂઆત આજે જોવા મળી હતી. હવે શિયાળાની ઠંડીનો ચમકારો નું પ્રારંભ જોવા મળ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here