બોડેલી એચ એચ સીરોલા વાલા હાઈસ્કૂલના SPC સ્ટુન્ડ દ્વારા બોડેલી પોલીસ સ્ટેશનની મુલાકાત

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :/

બોડેલી એચ એચ સીરોલા વાલા હાઈસ્કૂલના SPC સ્ટુન્ડ દ્વારા બોડેલી પોલીસ સ્ટેશનની મુલાકાત કરવામાં આવેલ તે દરમ્યાન બોડેલી PSI એસ. એન. બારીયા તથા PSI એ. બી. પરમાર તથા SPC ના ADI દ્વારા પોલીસ સ્ટેશન ના વિવિધ વિભાગો તથા પોલીસ ની કામગીરી વિશે માર્ગદર્શન આપવામાં આવેલ તથા હથિયાર પ્રદર્શન સાથે હથિયાર વિશે માહિતી આપવામાં આવેલ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here