બોડેલી અર્બન કો-ઓપરેટિવ બેન્ક લી ના એમડી તરીકે રજનીકાંત ગાંધીની વરણી

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

બોડેલી તારીખ 7 બોડેલી નાના મોટા વેપારીઓ માટે ખૂબ ઉપયોગી એવી થી અર્બન કો-ઓપરેટિવ બેન્ક બોડેલીની તાજેતરમાં મળેલી બોર્ડ ઓફ ડિરેક્ટરની મિટિંગ માં બેન્કના નવા એમડી તરીકે આગળ બેંકમાં ડિરેક્ટર તરીકે એમડી તરીકે તેમજ પ્રમુખ તરીકે સેવા આપી ચૂકેલા બેંકના ડિરેક્ટર રજનીકાંત રસિકલાલ ગાંધીની વરણી કરવામાં આવી હતી અને ઘણા જિલ્લા દિવસની બેંકના એમડી તરીકે ફરજ બજાવતા શૈલેષ ભાઈ તલાટીને બેંક ના નવા સીઈઓ તરીકે હોદ્દો આપવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here