મોરબી તાલુકાના બહાદુર ગામની સીમમાં ગેસ ટેન્કરમાંથી અને અધિકૃત રીતે ગૅસ કટીંગ કરવાનું કૌભાંડ ઝડપાયું

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

મોરબી તાલુકાના બહાદુર ગામની સીમમાં ગેસ ટેન્કર માંથી અને અધિકૃત રીતે ગૅસ કટીંગ કરવાનું કૌભાંડ ઝડપાયું છે જ્યાં એલસીબી પોલીસે ઘટનાસ્થળે રેડ કરી ત્રણ શખ્સોની ધરપકડ કરી છે અને ગેસ ટેન્કર ઞેસનો જતો અને ગેસ સિલિન્ડર તેમ જ બોલેરો કાર સહિત રૂપિયા 29,85 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને આરોપીઓ વિરુદ્ધ ધોરણ સર ની કાર્યવાહી હાથ ધરી હતી વી આધારે પોલીસ મોરબી તાલુકાના બહાદુર ગામના પાટિયા સામે આવે લ શેરે પંજાબ હોટલ નજીક અવધ વેબ્રિજ પાછળ સીમ જતા રસ્તે બહાદુરગઢ ગામની સીમમાં ખુલ્લી જગ્યામાં વોચ ગોઠવી હતી એ દરમિયાન બોલેરો ગાડી નંબર Gj03 Bv 8052 આ મૂળ રાજકોટ રહેતા આરોપી જીગ્નેશ ઉર્ફે લાલો મેરામ તથા પ્રદીપ પુર લાલો મૂળૂ આહીર ઘટના સ્થળે આવ્યા હતા અને રાજસ્થાન રહેતો રામસિંગ નિલેશ રાઠોડ ગેસ ભરેલું ટેન્કર નંબરHr 38 o853 સાથે ત્યાં આવ્યા હતા આરોપીઓ ગેસ કટીંગ કૌંભાડ આચરે એ પૂર્વ જ પોલીસ કર્મીઓએ તેમને રંગેહાથે ઝડપી લીધા હતા પોલીસની તપાસ સામે આવ્યું હતું કે આરોપી જીગ્નેશ તથા પ્રદીપ રાત્રિના સમયે હાઇવે ઉપરથી આવતા જતા ગેસના ટેન્કર ડ્રાઇવરોને સંપર્ક કરી ડ્રાઇવર સાથે મેરાપીપણૂ કરીને ગેસ ભરેલા ટેન્કરમાંથી ગેસ નું કટિંગ કરી ગેસની જથ્થો સિલિન્ડરમાં ગેરકાયદેસર રીતે કાળા બજારમાં વેચવા ની પ્રવૃત્તિ કરતા હતા જેથી પોલીસ ગેસ ભરેલા ટેન્કર ગેસના રસ્તા સહિતની કુલ કિંમત રૂપિયા છવીસ લાખ બાર હજાર ચાર સો ચોવીસ ગેસના સિલેન્ડર ગેસના સિલિન્ડર નંગ ૨૮ કિંમત રૂપિયા ૫૬’૦૦૦ બોલેરો ગાડી કિંમત ત્રણ લાખ રૂપિયા ઈલેક્ટ્રીક વજન કાટો તથા રબરની વાલ વાડી પાઇપ નંગ ૧ કિંમત રૂપિયા બે હજાર એન્ડ્રોઇડ મોબાઇલ ફોન નંગ ત્રણ કિંમત રૂપિયા ૧૫ હજાર મળીને કુલ રૂપિયા ૨૯ લાખ ૮૫ હજાર ચારસો ચોવીસ નો મુદ્દામાલ જપ્ત કરીને ત્રણેય શખ્સો વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here