જેતપુર પાવી તાલુકાના કલારાણી ગામે ધારાસભ્ય શ્રી જયંતીભાઈ રાઠવાની અધ્યક્ષતામાં વિકસિત ભારત સંકલ્પ પોહચી

પાવીજેતપુર, (છોટાઉદેપુર)મુકેશ જે રાઠવા :-

જેતપુર પાવી તાલુકાના કલારાણી ગામે ધારાસભ્ય શ્રી જયંતીભાઈ રાઠવાની અધ્યક્ષતામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજવામાં આવી હતી જેમાં રથયાત્રાને પૂજા વિધિ સાથે સ્વાગત કરી સૌએ ઉપસ્થિત વિકસિત ભારતના શપથ લીધા હતા અને ગુજરાત સરકારની તમામ યોજનાઓની માહિતી સહ અને લાભો આપવામાં આવ્યા હતા વિકસિત સંકલ્પ યાત્રામાં ગામના સૌ લોકો જોડાયા હતા વિકસિત ભારત સંકલ્પયાત્રામાં આરોગ્યના કેમ્પો જેમાં બીપી ડાયાબિટીસ ચેક અપ કરવામાં આવ્યું હતું યાત્રામાં લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ યોજના અંતર્ગત નું કાર્ડ વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં આ પ્રસંગમાં ઉપસ્થિત 138 વિધાનસભાના ધારાસભ્ય શ્રી જયંતીભાઈ રાઠવા મોટી અમ રોલ જિલ્લા પંચાયતના સભ્યશ્રી નયનાબેન ગોવિંદ ભાઈ છોટાઉદેપુર જિલ્લા ભાજપા સંગઠન પૂર્વ મહામંત્રી શ્રી ગોવિંદભાઇ રાઠવા તેમજ પાવીજેતપુર તાલુકા સંગઠન મહામંત્રી શ્રી ચંદ્રસિંહ ભાઈ કલા રાણી તાલુકા પંચાયત સભ્ય શ્રી મકા ભાઈ કલા રાણી તાલુકા પંચાયત ના પૂર્વ સભ્ય શ્રી મનહરભાઈ તેમજ ગામના સરપંચ શ્રી તેમજ સૌ અગ્રણી કાર્યકર્તાઓ તેમજ ભાઈઓ બહેનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here