ભારત રત્ન મહા માનવ ડો ભીમરાવ આંબેડકર બાબાસાહેબની ૧૩૩મી જન્મ જયંતી

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી અલીપુરા પોલીસ ચોકી પાસે કૈક કાપી ઉજવણી કરવામાં આવી કાર્ય કર્મ દરમિયાન ભાજપના પ્રદેશ સંગઠન મંત્રી દેવરત્ના કરજી છોટાઉદેપુર ભાજપ પ્રમુખ ઉપેન્દ્ર રાઠવા લોકસભા ઉમેદવાર જશુભાઈ રાઠવા ધારાસભ્ય અભેસિંહ તડવી એડવોકેટ જશુભાઈ અમીન રાહુલ સોલંકી ભાજપ આગેવાન શિવ બાપુ
ડો સ્નેહલ રાઠવા ડો રાકેશ રાઠવા રાજેશ વાધેલા જેયંતિ તલાટી રાકેશ ચાવડા પુષ્કર પટેલ તુષાર પટેલ રાજુભાઇ સાથે રહી ડો,બાબાસાહેબ આંબેડકર જયંતિ ની ઉજવણી કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here