બાબરામા આવેલ રામનગર સોસાય ટીમની રામનગર ગરબી મંડળ દ્વારા જુનવાણી ઢાચાના ગરબાની રમઝટ બોલાવી હતી

બાબરા,(અમરેલી) હિરેન ચૌહાણ :-

બાબરા મા આવેલ રામનગર સોસાય ટીમ ની રામનગર ગરબી મંડળ દ્વારા જૂની પરંપરા યથાવત રાખી હોય તેમ ડીજેના તાલે જુનવાણી ઢાચાના ગરબા ની રમઝટ બોલાવી અને દીકરીઓ એ માં ની આરતી શ્રધ્ધા પૂર્વક કર્યા બાદ મા ના નવલા નોરતાની આઠમા નોરતે શરૂઆત જયારે આજના આધુનિક ડિજિટલ યુજમાં ઇતિહાસિક પરંપરા ને યથાવત કરી હોય નવરાત્રી નો ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી છે. કોરોના કાળ દરમિયાન છેલ્લા બે વર્ષથી મોટાભાગે સમગ્ર દેશ સહિત ગુજરાત મા લોક ડાઉન અંતર્ગત મોટાભાગના તહેવારો અને ધંધા રોજગાર મંદી અને માયુસ મોટાભાગ ના લોકોને કર્યા છે જેથી કોરોના હળવો પડ્યાની સાથે જ નવરાત્રી માં મા ના ભકતો એ ભક્તિભાવ સાથે શ્રધ્ધા પૂર્વક નવરાત્રી નો ઉત્સવ મા ઝૂમી ઉઠ્યા છે ત્યારે બાબરા મા આવેલ રામનગર સોસાય ટીમ મા રામનગર ગરબી મંડળ ની નાની નાની બાળકીઓ યુવતીઓ મહિલાઓ ના ગરબા શ્રધ્ધા ભેર લઈ જુનવાણી ઢાંચા ની યાદ તાજી કરાવી દીધી હતી તેમજ રામનગર ગરબી મંડળ દ્વારા સફળ બનાવવા માટે આયોજકો દ્વારા સારી એવી જહેમત ઉઠાવી હતી જેમાં મોહિત ભાઇ વાજા,યશ સાંગડિયયા,નિકુંજ સાંગડિયયા,જીતેન્દ્રભાઈ સાંગડિયયા,વિજયભાઈ વાજા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here