બનાસકાંઠા : કાંકરેજ તાલુકાની આકોલી મા. વાસ ગ્રામ પંચાયતનું વિભાજન કરવામાં આવ્યું…

ડીસા,(બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

પૂર્વ સરપંચ શ્રી રામજી ભાઈ દેસાઈ ના અથાગ પ્રયત્નો એ અંતે રંગ લાવ્યો..

આકોલી મા વાસ ગ્રામ પંચાયત અને ક્ષેત્ર વાસ ગ્રામ પંચાયત આકોલી નું વિભાજન થતાં આવતી તારીખ મુજબ ૧/૪/૨૦૨૨ માં ચુંટણી યોજાશે જેમાં ગ્રામ લોકો માટે સરળતા રહેશે. ક્ષેત્ર વાસ ના મતદારો ને ગામમાં મતદાન મથકો પર મતદારો ને દૂર આવવું પડતું હતું ત્યારે હવે ક્ષેત્રવાસ ગ્રામ પંચાયત આકોલી અલગ થતાં મતદારો એ ચૂંટણી પંચ અને પૂર્વ સરપંચ શ્રી રામજીભાઈ દેસાઈ નો આભાર વ્યક્ત કર્યો હતો.. બંને ગ્રામ પંચાયત નું કુલ મળીને ૧૭૦૦ જેટલું મતદાન હતું જેમાં અલગ ગ્રામ પંચાયત તરીકે મહારાજ વાસ નો દરજ્જો પ્રાપ્ત થતાં ગામલોકોમાં ખુશીનો માહોલ છવાયો…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here