બનાસકાંઠાના ડીસામાં કોરોનાની એન્ટ્રી…. એકસાથે 15 કેદીઓને કોરોના પોઝિટિવ

ડીસા,(બનાસકાંઠા) જાનવી રામાનંદી :-

ડીસા સબ જેલ ના 15 કેદીઓ કોરોના પોઝીટીવ

રેપીડ ટેસ્ટ માં કોરોના પોઝીટીવ આવતા આરોગ્ય તંત્ર માં દોડધામસમગ્ર વિશ્વમાં ફરી એક વખત કોરોના એ માથું ઉચક્યું છે અને ત્રીજી લહેર ની શરૂઆત થઇ ચૂકી છે. ત્યાંરે ગુજરાત રાજ્ય સહિત બનાસકાંઠા જિલ્લા માં કોરોના ની ત્રીજી લહેર શરૂ થઈ છે જેમાં ફરી એક વખત ડીસા સબ જેલ માં 15 કેદીઓ કોરોના ની ઝપેટ માં આવતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે જેમાં ગત દિવસે રેપીડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો ત્યારે જેલના 15 જેટલા કેદીઓને કોરોનાં પોઝીટીવ આવ્યો હતો અને એક સાથે 15 કેદીઓ ને કોરોનાં પોજેટિવ આવતા તંત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here