પાવીજેતપુર,(છોટા ઉદેપુર) મોઇન મકરાણી :-
પાવી જેતપુર મા જન આશીર્વાદ યાત્રા દરમિયાન રાજ્ય કક્ષા મંત્રી નિમીષા બેન સુથાર અને સાંસદ સભ્ય ગીતા બેન રાઠવા અને પાવી જેતપુર ના આદિવાસી પ્રમુખ અને લઘુમતી પ્રમુખ અને મંત્રી ઉપસ્થિત રહી રાજ્ય કક્ષા મંત્રી નુ સ્વાગત પણ કરાયું હતું.