પાટણના વારાહી ખાતે રામગીરી બાપુના નેતૃત્વમાં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો ભીડભંજન ગૌશાળાના દર્શનાર્થે.અને વારાહીમા યોજાયું કાર્યકર્તા પ્રીતિ ભોજન….

પાટણ, નીતિન એલ વ્યાસ :-

વિશ્વ હિન્દુ પરિષદ ઉત્તર ગુજરાત પ્રાંતની પ્રવાસીય યોજના અનુસાર ઉત્તર ગુજરાત પ્રાંત સહમંત્રી કમલેશભાઈ સુતરીયા નો બે દિવસીય પ્રવાસ રાધનપુર વિસ્તારમાં હોઇ તેના અનુસંધાને વારાહી ભીડભંજન ગૌશાળા 5 000 ઉપરાંત ગૌવંશ ના દર્શનાર્થે નું આયોજન રાખવામાં આવેલ હતું જે અવધેશ આશ્રમ (ખોરસમ) પૂજ્ય રામગીરી બાપુ વિશ્વ હિન્દુ પરિષદ ના પ્રાંત સહ મંત્રી કમલેશભાઈ સુતરીયા.ધર્માંચાર્ય સંપર્ક વિભાગ પ્રાંત ટોલી સદસ્ય નીતિનભાઈ વ્યાસ. મહેસાણા વિભાગ ધર્માચાર્ય સંપર્ક સંયોજક ધીરજભાઈ ચૌધરી. રાધનપુર જીલ્લા મંત્રી કાંતિજી ઠાકોર .વિશેષ વ્યક્તિ મહાદેવભાઇ દેસાઈ. મનુભાઈ નાયક પણ ગૌશાળાની કાર્ય પદ્ધતિ જોઈને સૌ પ્રભાવિત થયા હતા. તેમ જ ગૌશાળા ના નરપતસિંહ તેમજ જય ભાઈ ની કાર્ય પદ્ધતિને જોઈને અભિનંદન આપ્યા હતા .અત્રે વારાહી ભીડભંજન ગૌશાળા માં 5,000 ઉપરાંત ગૌ વંશ નો નિભાવ થઈ રહ્યો છે
તેમજ વારાહી ના અગ્રગણ્ય સામાજિક આગેવાન અરવિંદભાઈ ગોકલાણી ના પુત્ર વધૂ ચિ.આરવી ના સીમંત સંસ્કાર પ્રસંગે સગા સ્નેહીજનો.. સંત શ્રી રામગીરી બાપુ .સંસદ શ્રી ભરતસિંહ ડાભી.જિલા પંચાયત પ્રમુખશ્રી હેતલ બેન .ધારાસભ્ય શ્રી લવિંગજી ઠાકોર .ફરશુભાઈ ગોકલાણી .વિદ્વાન વકીલ શ્રી દિનેશ ભાઈ.પરિષદના કમલેશભાઈ સુતરીયા .નીતિનભાઈ વ્યાસ.લક્ષમણ ભાઈ આહીર .કાંતિજી ઠાકોર નરેન્દ્ર સિંહ પરમાર.મેહુરભાઈ આહીર.રતીભાઈ સુથાર વિગેરે વિવિધ સમાજના વડીલો અને સૌ સ્નેહીજનો
શુભાશીશ આપવા પધાર્યા હતા .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here