દિયોદરના લીલાધર ગામે યુવતી પર હીંચકારો હુમલો..

દિયોદર,(બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

યુવતી હવસખોર યુવકના શરણે ના થતા તીક્ષ્ણ હથિયાર વડે કર્યો હુમલો..

હુમલો થતા યુવતીએ બુમાબુમ કરતા હુમલો કરનાર યુવક ભાગી છૂટ્યો…

ઘાયલ યુવતીને સારવાર અર્થે દિયોદર રેફરલ ખસેડવામાં આવી..

ખુદ ભાણેજે મામાની દીકરી ઉપર હુમલો કરતા ખાટલે મોટી ખોટ પડીએ પરિસ્થિતિ…

હુમલો કરનાર પાટણના ખોડાના ગામનો હોવાનું આવ્યું સામે..

સમગ્ર મામલે પરિવારે દિયોદર પોલીસને જાણ કરતા પોલીસે તપાસ હાથ ધરી..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here