દીયોદર વિધાનસભામાંથી શિવાભાઈ ભુરીયાએ નોંધાવી ઉમેદવારી …!

દિયોદર, (બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

હજારો સમર્થકો ની હાજરીમાં દિયોદર બેઠક ઉપર ઉમેદવારી નોંધાવી…

આવતી કાલે ફોર્મ ભરવાનું મુર્હૂત ના હોવાથી મેન્ડેડ વગર ફોર્મ ભર્યું…

સાંજ સુધીમાં પાર્ટી મારા નામનું મેન્ડેડ આપી દેશે એવો વિશ્વાસ:-શિવાભાઈ ભુરીયા

દિયોદર બેઠક ઉપર કોંગ્રેસ ઉમેદવારની સત્તાવાર જાહેરાત બાકી….

હજારો સમર્થકો ની હાજરીમાં દિયોદર બેઠક ઉપર ઉમેદવારી નોંધાવી…

આવતી કાલે ફોર્મ ભરવાનું મુર્હૂત ના હોવાથી મેન્ડેડ વગર ફોર્મ ભર્યું…

સાંજ સુધીમાં પાર્ટી મારા નામનું મેન્ડેડ આપી દેશે એવો વિશ્વાસ:-શિવાભાઈ ભુરિયા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here