દાહોદમા લૂંટ વીથ મર્ડર ની ઘટના…. ઝાલોદના મોટીમહુડી ખાતે દંપતીને માર મારી લૂંટ

ઝાલોદ, (દાહોદ) સાગર કડકિયા :-

બાઈક ઉપર જઈ રહેલા દંપતિ ને માર મારતા મહિલા નું મોત

દંપતિ ના શરીરે પહેરેલા સોના ચાંદીના દાગીના ની લૂંટ

યુવક ઈજાગ્રસ્ત થતા સારવાર હેઠળ ખસેડાયો

સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી

યુવક ભાન માં આવ્યા બાદ ચોક્કસ હકીકત બહાર આવી શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here