ઝાલોદની મનરેગા શાખાના આસીસ્ટન્ટ પ્રોગ્રામ ઓફીસર લાંચ લેતા ઝડપાયા

ઝાલીદ, (દાહોદ) મોહન બારીયા :-

ઝાલોદની મનરેગા શાખાના આસીસ્ટન્ટ પ્રોગ્રામ ઓફીસર લાંચ લેતા ઝડપાયા દાહોદ એ.સી.બી. એ રુપિયા 5 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો લાંચીયા એ.પી.ઓ. મોહનસિંહ કટારાની એ.સી.બી. એ કરી ધરપકવ મનરેગા યોજનામા કરેલ કામગીરીના બીલો મંજુર કરવા માંગી હતી લાંચ રૂા.૪૨,૯૩,૪૪૧/- ના બીલો મંજુર કરવા 10% રકમની માંગી હતી લાંચ ફરીયાદીએ લાંચના રૂપીયા ૫૦ હજાર આપવાનુ કર્યુ હતુ નક્કી એ.સી.બી. ના સપાટાથી લાંચીયા કર્મચારીઓ મા ફેલાયો ફફડાટ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here