ઝાલોદ કોંગ્રેસ પ્રમુખ મુકેશભાઇ ડાંગીના માનવતા પ્રેરિત કાર્યોની ચારેકોર ચર્ચાઓ…

ઝાલોદ,(દાહોદ) પંકજ પંડિત :-

ઝાલોદ તાલુકા ના પાવડી ગામે દાહોદ લીમડી હાઇવે પર લીમડી ની આરટિકા અને પાવડી ગામની અેસ.યુ વી ગાડી સાથે ગમખવાર અકસ્માત થતાં આરટિકા માં સવાર બે મહિલા તેમજ બે પુ્રુષો ને ઇજા થતાં ઝાલોદ કોંગ્રેસ પ્રમુખ મુકેશભાઇ ડાંગી ના ઓ અે ૧૦૮ મારફત દાહોદ હોસ્પિટલ ખાતે સારવાર અરથે મોકલી આપેલ હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here