ડીસા બનાસ નદીમાં ડુબેલા બે લોકોની લાશ મળી આવતાં ચકચાર મચી

ડીસા, (બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

આખોલ મોટી ગામનાં આધેડ વિનાજી બાજુજી ઠાકોર અને માલગઢ ગામનાં યુવાન દિનેશ પ્રકાશજી માળીની લાશ મળી આવી…

લાશો મળી આવતાં ડીસાના ધારાસભ્ય શશીકાંત પડ્યાં સહિત આખોલ ગામનાં પુર્વ સરપંચ ભરતભાઈ ધુખ સાથે આગેવાનો સિવિલ હોસ્પિટલ પહોંચ્યા…

ગઈકાલે બનાસ નદીમાં નાવા પડેલા આધેડ અને યુવાનની આજે લાશો મળી આવતાં સમગ્ર ડીસા પંથકમાં ચકચાર મચી જવા પામી..

સમગ્ર ઘટનાને પગલે ડીસા તાલુકા પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here